ડાયાબિટીસ માં દુધ અને દહીં ખવાય કે નહીં?
#food #diabetes #healthyeating
દોસ્તો ડાયાબિટીસમાં એક ખુબ જ મૂંઝવતો સવાલ એ હોય છે કે ડાયાબિટીસ માં દુધ અને દહીં ખવાય કે નહીં?
ઘણા ઘણા એક્સપર્ટ લોકો ડાયાબિટીસમાં દૂધ પીવાની ના પાડતા હોય છે અને ઘણા એક્સપર્ટ લોકો ડાયાબિટીસમાં દૂધ પીવાય એવું કહેતા હોય છે.
નમસ્કાર દોસ્તો તમે છો હેલ્થ કેમ્પસ બ્લોગ પરઅને હું છું દિપ્તેશ રાવલ
તો દોસ્તો આવો જોઈએ કે આમાંથી સાચુ શું છે?
દૂધની નેગેટિવ સાઈડ જોઈએ તો
એક કપ દૂધમાં 12 થી 13 ગ્રામ એટલે કે એક મોટી ચમચી જેટલી ખાંડ કુદરતી રીતે જ હોય છે એ એટલે કે તમે ખાંડ નાખો એ પહેલા જ કુદરતે ખાંડ નાખી દીધેલી છે. ખાંડ સિવાય દૂધમાં સેચ્યુરેટેડ ફેટ વધારે માત્રામાં હોય છે જે ઇન્સ્યુલિન રજીસ્ટન્સ વધારી દે છે.
હવે દૂધની પોઝિટિવ સાઇડ જોઈએ તો
દૂધમાં વિટામિન ડી કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે જે આપણા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં મદદ કરતું હોય છે એના સિવાય જો દહીંની વાત કરીએ તો દહીંમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે આ સારા બેક્ટેરિયા આપણા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં મદદ કરતા હોય છે એના સિવાય દૂધની અને દહીંની ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને ગ્લાયસેમિક લોડ પણ ઓછા હોય છે એના લીધે સુગર તરત જ રાઈઝ થઈ જતું નથી.
“એક સરસ મજાની કોમેન્ટ અત્યારે જ કરી દો તો ચાલો દોસ્તો હવે આગળ જોઇએ"
હવે આ બંને હકીકતો જાણીને આપણને એમ થાય કે હવે કરવું શું?
તો આવો આ મુંઝવણ નો ઉપાય જોઈએ
ડાયાબિટીસમાં દૂધ અને દહીં ખાવાનો સૌથી અગત્યનો ઉપાય પોર્શન કંટ્રોલ છે. એટલે કે દૂધની અને દહીંની એક સીમિત અને નિશ્ચિત માત્રા જ તમે લઈ શકો દૂધ દિવસમાં 250 એમએલ થી 500 એમએલ લઈ શકાય પરંતુ એના એક સરખા ભાગ પાડીને થોડું થોડું લઈ શકાય એ જ રીતે દહીં પણ દિવસમા 150 થી 200 ગ્રામ લઈ શકાય પરંતુ એના પણ આખા દિવસમાં ભાગ પાડીને લેવું જોઈએ.
એના પછી બીજો ઉપાય છે દૂધ દહીં અને બીજી મિલ્ક પ્રોડક્ટ ના લો ફેટ વેરિએન્ટ પસંદ કરવા.
આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે હેલ્થ કેમ્પસ youtube ચેનલ સાથે જોડાયેલા રહો જો તમે હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી નાખો આ વીડિયોને તમારા મિત્રોમાં શેર કરવાનું ના ભૂલતા.
આપ સૌના બેહદ સપોર્ટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ.
Don't forget to watch our previous videos for meal ideas and recipes to incorporate these foods into your daily diet.
Recent Viral Videos: હરાવો ડાયાબિટીસ ને
⭐ 1.ડાયાબિટીસ કંટ્રોલ માટે દેશી સુપર ફૂડ ચણા
https://youtu.be/AfvR2nO4F8o
⭐2. Moringa ભારતીય સુપરફૂડ સરગવો
https://youtu.be/6HP8GOgbOMo
⭐3. Top 10 Foods you Must Eat to Lower Blood Sugar | Indian Superfoods for Diabetes |
https://youtu.be/5hKqS8mbymY
⭐4. Top 10 ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ્સ #food #diabetes #healthyfood
https://youtu.be/0GyHufs-25Q
⭐ 5. Top 10 Rice for Diabetes || Best Rice For Diabetics #food #diabetes
https://youtu.be/ioa0X8WmSK8
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
Top 10 Viral Videos: 📸
⭐ 1. છાશ: ડાયાબિટીસ ફ્રેન્ડલી ફૂડ
https://youtu.be/m0KGIx7zJSQ
⭐ 2. ડાયાબિટીસમાં કેરી ખવાય?
https://youtu.be/q4JU6zlc8OQ
⭐ 3. ડાયાબિટીસમાં ફીણ વાળો પેશાબ ક્યારે થાય
https://youtu.be/zmTLUFW0IxY
⭐ 4. ડાયાબિટીસ રિવર્સ કરવા માટે પાંચ અગત્યની ચાવીઓ🗝️ https://youtu.be/kah1FLKS81Q
⭐ 5. બેસ્ટ ફૂડ ફોર ડાયાબિટીસ કંટ્રોલ
https://youtu.be/EC-2OUe78Bk
⭐ 6. સુગર ફ્રેન્ડલી સ્પાઈસ
https://youtu.be/9gLnrMwyiSk
⭐ 7. ભારતીય સુપર ફૂડ આમળા
https://youtu.be/EdaGJQP9nmU
⭐ 8. ડાયાબિટીસમાં મેથી ના ફાયદા
https://youtu.be/rdZqydETS0o
⭐ 9. ડાયાબિટીસમાં જાંબુ ના ફાયદા
https://youtu.be/ay9kmtsI1Xc
⭐ 10. ડાયાબિટીસમાં બટાકા કેવી રીતે ખાવા
https://youtu.be/Y59TycX_tLg
Please Feel Free to
Contact👇📩
ravaldiptesh@gmail.com
or 🙋♂️DM on Instagram

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો